Live dhokla

લાઈવ ઢોકળા

૩ કપ ચોખા, ૧ કપ મગ ની પીળી દાળ, ૩/૪ કપ અડદની દાળ ને ભેગા કરી ધોઈ ને છ કલાક પલાળી ને, વાટીને આથો લાવવો, બનાવતી વખતે મીઠું, હળદર અને સોડા નાખી, ઢોકળા બનાવવા,પછી ઊપર શીઞતેલ નાખવુ, આ ઢોકળા થોડા પાતળા હોય છે, ખીરુ ઢોસા ના ખીરા જેવું રાખવુ.

લાલ ચટણી બનાવવા માટે...

લસણ, કાશ્મીરી મરચું, મીઠું ને પાણી નાખી વાટી, શીગતેલ ૨ ચમચી નાખી, ૪_૫  મીનીટ ઞરમ કરવી
પાણી પાતળી કરવી હોય એટલુ નાખવુ

પીળી ચટણી બનાવવા માટે....

૭-૮ ઢોકળા ના કટકા, મીઠું,૧ચમચી વીનેઞર , પાણી નાખી વાટવી

આ ઢોકળા ગરમ જ સારા લાગે છે

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology