Masala paratha

GROUP : Rasoi ni Rangat - રસોઈ ની રંગત.

ઈન્સ્ટન્ટ મસાલા પરાઠા

સામગ્રી
લોટ માટે
1 કપ ધઉં નો લોટ
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી તેલ
પાણી જરૂર મુજબ

પુરણ માટે
કોથમીર જરૂર મુજબ
1/2 ગરમ મસાલો
1/2 ચમચી લાલ મરચું
1 ચમચી તલ
ચપટી હળદર
1/2 ધાણાજીરૂ
મીઠું સ્વાદ મુજબ
1/2 આદું-મરચાં ની પેસ્ટ (ઓપ્શન છે)
1/2 આમચૂર પાવડર (ઓપ્શન છે.)

બનાવાની રીત
ધઉં નો લોટ બાંધી લો. 20 મિનિટ સુધી રહેવા દો. પુરણ માટે બધા મસાલા મિક્સ કરી લો. લોટ માંથી લુઆ કરી ને થોડું વણી પુરણ ને વચ્ચે મુકી ને પોટલી જેવો આકાર આપી ને ફરી થી વણી લો પરાઠા ને બટર માં તળી લો. આ પરાઠા ને ગળ્યું દહીં સાથે અને દહીં ની ઉપર શેકેલા જીરા પાવડર નાખી સવૅ કરો. અથવા ચા ની સાથે સવૅ કરો. 🍛🍱🍲🍝🍘🍜🥗🍪🥘👌👌👌👌👌👌👌

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology