મેથીના થેપલા

રાંધણ છઠ :- મેથીના થેપલા

સામગ્રી-
1
વાટકો ઘઉં નો લોટ -1

વાટકો બાજરી નો લોટ, -2 ચમચી તેલ મોણ માટે, 1/2
ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1/4 ચમચી હિંગ, મીઠું પ્રમાણસર
2 ચમચી દહીં અથવા 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 1 ચમચી તલ, 1૦૦ ગ્રામ મેથીની ભાજી ઝીણી સમારેલી, 10 વાટેલુ, પાણી પ્રમાણસર
તેલ

બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો
પાવડર
,મીઠું
દહી,ખાંડ, વરિયાળી, અજમો,
અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી
દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો.
નોંધ - તમે ચણાના લોટને બદલે બાજરીનો લોટ પણ લઈ શકો છો.

આ પ્રમાણ બે લોકો માટે લગભગ 5-6 થેપલાનું છે.. તમે તમારી જરૂરિયાત મુજબ અંદાજ લઈ શકો છો.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology