Khandvi

આજ બનાવશુ વીટલા ખાંડવી માઇક્રો માં-

1 વાટકી બેસન 3 વાટકી છાશ 1 ચમચો તેલ બાઉલ માં 15 મીનીટ રેસ્ટ આપવુ.  હડદર મીઠુ નાખી પછી માઇક્રો ના બાઉલ  માં આ મિશ્રણને  નાખી 2 મીનીટ હાય પર ચલાવું. પછી બહાર કાઢીને બરાબર મીક્સ  કરવું. લમસ ન રહેવા જોઈએ. ફરીથી 1 મીનીટ માઇકો કરવું. જયાં  સુધી મિશ્રણ ધટ ન થાય ત્યા સુધી રીપીટ કરવું. પછી તાડી ની પાછળ  કે કીચન પર તવીથા થી ખાંડવી પતલી પાથરવી .5 મીનીટ પછી સુકાઈ  જાય એટલે કાપા પાડી ટાઇટ વાડી લેવી.
વગાર  માટે- તેલ ગરમ કરવું. તેમાં  રાઈ હીંગ  લીલા  મરચા નાખી ખાંડવી પર રેડી દેવું. પછી કોથમીર  નાંખી  ગારનીશ કરવુ.
This took more than half hr to write in gujarati .so plz don't tell me to write next time .i don't have so much time to waste in this.
Khandvi rolls in micro-

recepie- 1 bowl besan ,3 bowl butter milk ,1 sp oil ,  salt , haldi..soak 15 mints take micro bowl add besan and buttermilk properly no lumps should b there .aft 2 mints on high power remove out and mix.again on high power for 1min and mix properly repeat till it becomes thick .within 4-5 mints it is done .thn on thali or kitchen spread as thin as possible thn roll.
for tadka take oil, green chilly, mustard, hing ,til and pour on khandvii rolls .granish with coriender.

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

महासती अनुसूया माता story