પાઔ ની કટલેટ
પાઔ ની કટલેટ
સામગ્રી :
2 કપ પાઔ (જરૂર મુજબ)
2 નંગ બટાકા (જરૂર મુજબ)
આદું-મરચાં ની પેસ્ટ (સ્વાદ મુજબ)
લસણની પેસ્ટ (સ્વાદ મુજબ)
1 ચમચી લાલ મરચું
1 /2 ચમચી હળદર
મીઠું
દહીં 1 ચમચી
2 ચમચી ખાંડ (સ્વાદ મુજબ)
1 ચમચી ઘાણાજીર પાવડર
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી આમચૂર પાવડર
5 નંગ કાજુ
કિશમિશ
કોથમીર
2 ચમચી મેદો
બેડ નો ચુરો
તેલ
પાણી
ચાટ મસાલો
બનાવાની રીત :
પાઔ ને પાણી માં પલાડી ને ની તારી લો તેમાં બફેલા બટાકા નો માવો નાખી બધા મસાલા કરી લો બરાબર મિક્સ કરી કટલેટ બનાવી લો હવે મેદા માં પાણી નાખી સલરી બનાવી ને કટલેટ ને તેમાં બોડી ને બેડ કરમસ થી સારી રીતે કોટ કરી ને તેલ માં સેલો ફાય કરી લો. તેની ઉપર ચાટ મસાલો નાખી ને કેચઅપ સાથે સર્વ કરો. ગરમ કટલેટ ની મજા લો. 👌👌👌🍛🥗🍱🍘🍕🍰🍪
Comments
Post a Comment