Stuffed patis

#ભરેલી_પેટીસ....
🌹 સામગ્રી...
3 મોટા બટેટા,
4 ટેબલ સ્પૂન આરારૂટ પાવડર,
2 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ,
નમક, જીરૂ,
2 કપ તાજુ છીણેલું કોપરું,
૧/૨ કપ શેકી ને વાટેલી શીંગ,
1 ટી સ્પૂન ખાંડ,
2 ટેબલ સ્પૂન કોથમીર,
1 ટેબલ સ્પૂન તેલ,
તળવા માટે તેલ,
🌹 પધ્ધતિ...
બટેટા બાફી છાલ ઉતારીને માવો બનાવી લો,એમાં મીઠું અને 2 ટેબલ સ્પૂન અરારુટ પાવડર નાખી મિક્સ કરી લો,
એક પાન માં તેલ ગરમ કરી તેમાં જીરું, કોપરુ, કોથમીર,શીંગ,અને બધા મસાલા નાખી મિક્સ કરી લો,
3 મિનિટ પકવો, મસાલો તૈયાર,
બટેટા વાળા મિશ્રણ માં થી લીંબુ જેટલો માવો લઈ થેપલી કરી વચ્ચે પૂરણ મૂકી બધી બાજુ થીવાળી બંધ કરી ને તળી લો....😊🌹

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology