રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ*

*🎯રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ*

*ફક્ત રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ છે, રાજગરો લોહીમાં સુગરનું લેવલ વધવા દેતો નથી, ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરે છે, વા, સાંધાની તકલીફમાં ઉત્તમ છે, ચામડીના રોગ ના થવા દે, સ્ટેમીના વધારે, શરીરના સ્નાયુનો વિકાસ કરે, તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે, રક્તકણો નો વિકાસ કરે, જો રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શિરો બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવામાં આવે તો તે આપણા આરોગ્યનો હીરો બને છે ને શરીર સુડોળને ખડતલ બને છે, તો ચાલો આજથી જ રાજગરાનો ઉપયોગ કરીને શરીરમાં સાચા આરોગ્યથી "રાજ" કરીએ*
🎯ઉપવાસ સિવાય પણ *સપ્તાહમાં 1વાર ખાઓ રાજગરો, મળશે 10 જબરદસ્ત લાભ.*
🎯રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. રાજગરો ખાવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. . 🙏🏻🙏🏻જય સ્વામિનારાયણ 👏👏

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology