રવા ( સોજી ) નાં સેન્ડવીચ ઢોકળા

રવા ( સોજી ) નાં સેન્ડવીચ ઢોકળા 😊

સોજી ને છાસ અથવા દહીં માં 20 મિનીટ પલાળી ને મુકી રાખો જરુર લાગે તૌ પાણી નાખવું

💐 ગ્રીન ચટણી માટે કોથમીર , મરચા , જીરું , મીઠુ , થોડા મીઠાં લીમડા નાં પાન , થોડા તલ  સ્હેજ લીંબુ નો રસ અને ગોડ નાખી ને ચટણી બનાવી લેવાની 💐
 
💐સોજી પલડી જાય એટ્લે એ ખીરા મા મીઠુ નાખી ને હલાવી લો અને પછી થોડુ ખીરું અલગ કાઢી ને એમા  થોડી ગ્રીન ચટણી નાખી ને રેડી રાખો 💐
    💐 ઍક ઢૉકડિયા મા પાણી ગરમ કરી તેમાં તેલ લગાવી ને થાળી મા થોડુ ખીરું નાખી ને બાફીલો   💐

એજ થાળી વાળા ખીરા પર  રેડી કરેલું ગ્રીન વાળું ખીરું એની પર પાથરી દૌ ને ફરીથી ઢાંકી ને બાફવા દૌ

💐 થોડી જ વાર મા એ પણ બફાઈ જશે હવે છેલ્લે એની પર ફરીથી સફેદ ખીરું પાથરી દૌ ને ઢાંકી ને બાફવા દૌ💐

💐 થોડુ ઠંડું થાય એટ્લે કટ કરી ને ઍક પેન મા તેલ ગરમ કરી તેમાં રાઈ  , જીરું , હિંગ , તલ , લીલા મરચા સમારેલા નાખી ને રેડી કરેલા ઢોકળા નાખી દૌ ઉપર મરી પાવડર અને કોથમીર નાખી ને સર્વ કરો 💐

આને તમે કોઈ પણ ચટણી , સોસ સાથે ખાઇ સકોં છો વધારી ને અને સાદા બન્ને સરસ લાગે છે

તમે ઇચ્છો તૌ ખીરા મા સોડા નાખી સકોં છો

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology