ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને 12 મહત્વના ફાયદા થાય છે તે પણ મફતમાં*

*ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે*

*ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે*

*ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે*

*ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે*

*ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે*

*ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે*

*ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે*

*ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે*

*ૐ નોસુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે*

*ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે*

*ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય*

*ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે*

*આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો*

*જો ૐનું ઉચ્ચારણ નિયમિત ફક્ત દસ મિનિટ કરશો તો મોટી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા નહીં ચઢાવવા પડે*

*તો,,,,ચાલો,,,આજથીજ ૐ નું ઉચ્ચારણ નિયમિત ચાલુ કરીને રોગમુક્ત રહેવાનો પ્રયત્ન જરૂરથી કરીએ*

*વંદે માતરમ, સર્વે સન્તુ નિરામયા, ૐ શાંતિ* 🙏🏻 વાસુદેવ મહારાજ નાં જય મહાદેવ જય પરશુરામ 🚩

Comments

Popular posts from this blog

Chakravyuha

Kaddu ki sabzi

Importance of Rahu in astrology