રવા ( સોજી ) નાં સેન્ડવીચ ઢોકળા
રવા ( સોજી ) નાં સેન્ડવીચ ઢોકળા 😊 સોજી ને છાસ અથવા દહીં માં 20 મિનીટ પલાળી ને મુકી રાખો જરુર લાગે તૌ પાણી નાખવું 💐 ગ્રીન ચટણી માટે કોથમીર , મરચા , જીરું , મીઠુ , થોડા મીઠાં લીમડા નાં પાન , થોડા તલ સ્હેજ લીંબુ નો રસ અને ગોડ નાખી ને ચટણી બનાવી લેવાની 💐 💐સોજી પલડી જાય એટ્લે એ ખીરા મા મીઠુ નાખી ને હલાવી લો અને પછી થોડુ ખીરું અલગ કાઢી ને એમા થોડી ગ્રીન ચટણી નાખી ને રેડી રાખો 💐 💐 ઍક ઢૉકડિયા મા પાણી ગરમ કરી તેમાં તેલ લગાવી ને થાળી મા થોડુ ખીરું નાખી ને બાફીલો 💐 એજ થાળી વાળા ખીરા પર રેડી કરેલું ગ્રીન વાળું ખીરું એની પર પાથરી દૌ ને ફરીથી ઢાંકી ને બાફવા દૌ 💐 થોડી જ વાર મા એ પણ બફાઈ જશે હવે છેલ્લે એની પર ફરીથી સફેદ ખીરું પાથરી દૌ ને ઢાંકી ને બાફવા દૌ💐 💐 થોડુ ઠંડું થાય એટ્લે કટ કરી ને ઍક પેન મા તેલ ગરમ કરી તેમાં રાઈ , જીરું , હિંગ , તલ , લીલા મરચા સમારેલા નાખી ને રેડી કરેલા ઢોકળા નાખી દૌ ઉપર મરી પાવડર અને કોથમીર નાખી ને સર્વ કરો 💐 આને તમે કોઈ પણ ચટણી , સોસ સાથે ખાઇ સકોં છો વધારી ને અને સાદા બન્ને સરસ લાગે છે તમે ઇચ્છો તૌ ખીરા મા સોડા નાખી સકોં છો