Mango milk shake
રસોઇ ની રંગત. મૈંગો મિલ્ક શેઈક સામગ્રી એક બાઉલ કેરીના ટુકડા 1 કપ દૂધ 1/8 ટી સ્પુન એલચીનો પાઉડર 2 સ્પુન ખાંડ વેનીલા આઈસ્ક્રીમ (ઓપ્શન છે) ડ્રાઈ ફ્રુટ્સ તમારી ઈચ્છા અનુસાર (ઓપ્શન છે) બનાવાની રીત: કેરીના ટુકડાઓને મિક્સ કરો, તેમાં ખાંડ, અને 1/4 દૂધ મિક્ષ કરી ક્રશ કરો, ફરી તેમાં બાકી બચેલું 1/4 દૂધ, એલચી પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો, બાદમાં તેને ગ્લાસમાં નિકાળો અને કાપેલા ડ્રાઈ ફ્રુટ્સ ઉપર મુકો, અન્ય આઈસક્રીમ, કે ડ્રાઈ ફ્રુટ્સ, માવો વગેરે પણ તમારી ઈચ્છા અનુસાર ઉમેરી શકો છો, સાથે જ તેને ઠંડું બનાવા માટે થોડા બરફના ટુકડા પાણ નાખો આ શેઈક ની ઉપર આઈસ્ક્રીમ અને કેરી ના ટુકડા કરી સવૅ કરી લો બની ગયું ફેવરીટ મૈંગો મિલ્ક શેઈક.🍦🍧🍸🍶👌👌👌👌